Kishan Mitra

Privacy Policy | Last Updated: April 30, 2026

1. Introduction

Welcome to Kishan Mitra. We respect your privacy and are committed to protecting your personal data. This Privacy Policy explains how we collect, use, and safeguard your information when you use the Kishan Mitra mobile application.

2. Data We Collect

We only collect information necessary to provide you with our services:

3. How We Use Your Data

4. Data Sharing and Third Parties

We value your trust. We do not sell, trade, or rent your personal identification information to any third parties. We use Google Firebase as our backend service provider and Open-Meteo for weather data (no personal identification is shared with weather providers).

5. Data Security

Your data is securely stored using Firebase (Google) infrastructure. Your mobile number acts as your unique identifier, and we take reasonable precautions to prevent unauthorized access, disclosure, or modification of your information.

6. Account and Data Deletion

You have full control over your data. Users have the right to delete their account and all associated personal data at any time. You can do this directly within the app by navigating to the Profile screen and selecting the "Delete Account" option.

7. Contact Us

If you have any questions, concerns, or requests regarding this Privacy Policy, please contact us at:

Email: rrtechfirm@gmail.com

૧. પ્રસ્તાવના

કિસાન મિત્ર (Kishan Mitra) એપમાં તમારું સ્વાગત છે. અમે તમારી ગોપનીયતાનું સન્માન કરીએ છીએ અને તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે કટિબદ્ધ છીએ.

૨. માહિતીનો સંગ્રહ

૩. માહિતીનો ઉપયોગ

૪. ડેટા શેરિંગ અને થર્ડ પાર્ટી

અમે તમારી કોઈપણ અંગત માહિતી અન્ય કોઈ કંપનીને વેચતા નથી કે ભાડે આપતા નથી. તમારો ડેટા સેવ કરવા માટે અમે Google Firebase અને હવામાન માટે Open-Meteo નો ઉપયોગ કરીએ છીએ.

૫. સુરક્ષા

તમારી માહિતી ફાયરબેઝ (Google) ના સુરક્ષિત સર્વર પર સ્ટોર થાય છે. તમારો મોબાઈલ નંબર તમારી ઓળખ છે અને અમે ડેટા સુરક્ષિત રાખવા માટે પૂરતા પગલાં લઈએ છીએ.

૬. એકાઉન્ટ અને ડેટા ડિલીટ (Account Deletion)

તમને તમારો ડેટા ડિલીટ કરવાનો પૂરો અધિકાર છે. તમે એપમાં પ્રોફાઇલ (Profile) સેટિંગ્સમાંથી તમારું એકાઉન્ટ અને બધી જ માહિતી કાયમ માટે ડિલીટ કરી શકો છો.

૭. સંપર્ક કરો

જો તમને આ પ્રાઇવસી પોલિસી અંગે કોઈ પ્રશ્ન હોય, તો તમે આ ઈમેલ પર અમારો સંપર્ક કરી શકો છો:

ઈમેલ: rrtechfirm@gmail.com